ગુરુવાર, 9 એપ્રિલ, 2015

એસ.એમ.સી રોજમેળ

એસ.એમ.સી રોજમેળ

એસ.એમ.સી રોજમેળ એટલે પ્રાથમિક શાળા માટે સ્કુલ મેનેજમેંટ કમિટીના આવક જાવકના હિસાબ માટેનો સરળ અને ઝડપી સોફટવેર.

કે જેના દ્વારા તમે રોજમેળને લગતા પત્રકો જેવા કે...

૧. રોજમેળ પત્રક

૨. ખાતાવહી

૩. સરવૈયુ (પરિશિષ્ટ ૧૦)

૪. બીલ રજીસ્ટર

સરળતાથી ફકત આવક અને ખર્ચના વાઉચરની એંટ્રી પાડવાથી આપોઆપ થઇ જાય છે. ભુલ થવાની શક્યતા બિલકુલ રહેતી નથી. તેમજ કોમ્પ્યુટરનુ સામાન્ય જ્ઞાન ધરાવનાર વ્યકિત પણ સરળતાથી આ સોફટ્વેરનો ઉપયોગ કરી શકે છે.

વિશેષતાઓ :

૧.સોફટ્વેર સમ્પુર્ણ ગુજરાતી ( HARIKRISNA ) ફોંટમાં છે.

૨. તારીખ, ખાતાનું નામ, બીલની વિગત વગેરે જેવી વસ્તુ બોક્ષમાંથી લઇ શકાય છે.

૩. ખર્ચના વાઉચરની એંટ્રી પાડતી વખતે ખાતાવાઇઝ સિલકની રકમ જોઇ શકાય છે.

૪. ડેટા એંટ્રી પાડવા માટે બે વિકલ્પ

અ:મલ્ટીપલ ડેટા એંટ્રી

બ:સિંગલ ડેટા એંટ્રી

૫. રોજમેળને તારીખ મુજબ અથવા સમ્પુર્ણ પ્રિંટ કરવાની સગવડ.

૬. ખાતાવહીને ખાતા મુજબ અથવા સમ્પુર્ણ પ્રિંટ કરવાની સગવડ.

૭. સરવૈયુ અને બીલ રજીસ્ટર વર્ષ મુજબ

૮. સોફટ્વેર માટેની સરળ હેલ્પ.

આ સોફ્ટવેરનો ડેમો નીચેની લિંક પરથી ડાઉંલોડ કરી શકાશે.આ સોફ્ટવેરનો લાઇફ ટાઇમ ઉપ્યોગ કરવા માટે આપેલા નંબર પર સંપર્ક કરો.

મહેશભાઇ ૯૮૨૪૩૪૯૩૬૫

વિજયભાઇ ૯૮૭૯૬૭૨૫૭૩

કિંમત રૂ.૧૯૯/-

Download  SMC Rojmel
સી.આર.સી./બી.આર.સી રોજમેળ

સી.આર.સી./બી.આર.સી રોજમેળ એટલે ઉપર મુજબની વિશેષતાઓ સાથેનો સી.આર.સી./બી.આર.સી માટેનો સરળ અને ઝડપી સોફટવેર.Download  CRC-BRC Rojmel
એસ.એમ.સી એજ્યુકેશન રોજમેળ

એસ.એમ.સી એજ્યુકેશન રોજમેળ એટલે ઉપર મુજબની વિશેષતાઓ સાથેનો પ્રાથમિક શાળા માટેનો સરળ અને ઝડપી સોફટવેર.Download  SMC Education Rojmel

સોફ્ટવેર રેગ્યુલર અપડેટ કરવામાં આવે છે જેથી www.ShivaniSchool.wordpress.com ની નિયમિત મુલાકાત લેતા રહો.

 About VIJAY or MAHESH

3 ટિપ્પણીઓ: