બુધવાર, 3 જૂન, 2015

દીન વિશેષ તથા ધોરણ -7ના પ્રશ્નો

[20:58, 2/06/2015] SMS Pradip Chaurasiya: વિશેષ દિન-૪ જાન્યુઆરી -
 લુઇબ્રેઇલ જન્મદિવસ.-૧૨ જાન્યુઆરી - સ્વામી વિવેકાનંદ --.-જન્મદિવસ,યુવક દિન.-૧૪ જાન્યુઆરી - મકરસંક્રાંતિ, ઉત્તરાયણ.-૧૫ જાન્યુઆરી - સેના દિન.-૨૧ જાન્યુઆરી - કવિ દલપતરામ જન્મદિવસ.-૨૩ જાન્યુઆરી - સુભાષચંદ્રબોઝ જન્મદિવસ.-૨૬ જાન્યુઆરી - પ્રજાસત્તાકદિન,કવિ કલાપી જન્મદિવસ.-૨૮ જાન્યુઆરી - લાલા લજપતરાય જન્મદિવસ.-૩૦ જાન્યુઆરી - ગાંધી નિર્વાણ દિન, શહિદ દિન.--------------------------------------------------૮ ફેબ્રુઆરી - ડૉ.ઝાકીરહુસેન જન્મદિવસ.-૧૩ ફેબ્રુઆરી - સરોજીની નાયડુ જન્મદિવસ.-૧૮ ફેબ્રુઆરી - રામકૃષ્ણ પરમહંસ જન્મદિવસ.-૨૨ ફેબ્રુઆરી - ઇન્દુલાલ યાજ્ઞિક જન્મદિવસ.-૨૫ ફેબ્રુઆરી - રવિશંકર મહારાજ જન્મદિવસ.-૨૮ ફેબ્રુઆરી - રાષ્ટ્રીય વિજ્ઞાન દિન.-૨૯ ફેબ્રુઆરી - મોરારજી દેસાઇ જન્મદિવસ.-------------------------------------------------૩ માર્ચ - ટેલિફોન શોધક ગ્રેહામબેલે જન્મદિવસ.-૮ માર્ચ - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. -૧૨ માર્ચ- દાંડીકુચ.-૧૫ માર્ચ - વિશ્વ ગ્રાહક અધિકારદિન.-૧૬ માર્ચ - કવિ ન્હાનાલાલ જન્મદિવસ.-૨૧ માર્ચ - શરણાઇવાદક બિસમિલ્લાખાનજન્મદિવસ,વિશ્વવન દિન.-૨૨ માર્ચ - કવિ સુંદરમ જન્મદિવસ.-૨૭ માર્ચ - વિશ્વરંગભૂભિ દિન.-------------------------------------------------૩ એપ્રિલ - સેનાપતિ માણેકશાહ જન્મદિવસ.-૭ એપ્રિલ - વિશ્વ આરોગ્ય દિવસ.-૧૧એપ્રિલ - રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ.-૧૩ એપ્રિલ - જલિયાંવાલા બાગકાંડ શહિદ દિવસ.-૧૪ એપ્રિલ - છત્રપતિ શિવાજી જન્મદિવસ.-૨૩ એપ્રિલ - વિશ્વ પુસ્તકાલય દિવસ.-૩૦ એપ્રિલ - દાદા સાહેબ ફાળકે જન્મદિવસ.-------------------------------------------------૧ મે - ગુજરાત સ્થાપના દિવસ, વિશ્વ મજૂર દિન.-૭ મે - પન્નાલાલ પટેલ જન્મદિવસ.-૮ મે - રેડક્રોસ દિન, રવિન્દ્રનાથ ટાગોરજન્મદિવસ.-૯ મે - ઇતિહાસ દિન.-૧૦ મે - ૧૮૫૭ પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ.-૧૩ મે - રાષ્ટ્રીયદિન, એકતાદિન.-૧૭ મે - વિશ્વ કૉમ્યુનિકેશન દિન.-૨૨ મે - રાજારામ મોહનરાય જન્મદિવસ.- ૨૫ મે - જે.કૃષ્ણમૂર્તિ જન્મદિવસ.-૨૮ મે - વીર સાવરકર જન્મદિવસ.-૩૧ મે - તમાકુ નિષેધદિન.-------------------------------------------------૫ જૂન - વિશ્વ પર્યાવરણ દિન.- ૭ જૂન - મહારાણા પ્રતાપ જન્મદિવસ.-૨૪ જૂન - પંડિત ઓમકારનાથ જન્મદિવસ.-૨૬ જૂન - બંકિમચંદ્ર જન્મદિવસ.-------------------------------------------------૧૧જુલાઇ - વિશ્વ વસ્તી દિન.-૨૧ જુલાઇ - ઉમાશંકર જોષી જન્મદિવસ.- ૨૩ જુલાઇ - લોકમાન્ય ટીળક જન્મદિવસ.-------------------------------------------------૧ ઑગષ્ટ - કલાગુરુ રવિશંકર રાવલ જન્મદિવસ.-૨ ઑગષ્ટ - વૈજ્ઞાનિક સર પ્રફુલચંદ્ર જન્મદિવસ.-૬ ઑગષ્ટ - હિરોશીમા દિન.-૮ ઑગષ્ટ - ૧૯૫૬ મહાગુજરાત આંદોલન, શહીદ દિન.- ૯ ઑગષ્ટ - 'ભારત છોડો' ચળવળ દિન.-૧૨ ઑગષ્ટ - ડૉ.વિક્રમ સારાભાઇ જન્મદિવસ.-૧૫ ઑગષ્ટ - સ્વાતંત્ર્યદિન.-૧૭ ઑગષ્ટ - ઝવેરચંદ મેઘાણી જન્મદિવસ.-૨૭ ઑગષ્ટ - મધર ટેરેસા જન્મદિવસ.- ૨૯ ઑગષ્ટ - ડૉ.જીવરાજ મહેતા જન્મદિવસ.-------------------------------------------------૫ સપ્ટેમ્બર - ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનજન્મદિવસ,શિક્ષકદિન.- ૮ સપ્ટેમ્બર - વિશ્વ સાક્ષરતાદિન.-૧૧ સપ્ટેમ્બર - વિનોબાભાવે જન્મદિવસ.-૧૪ સપ્ટેમ્બર - હિન્દી દિન, અંધજન ધ્વજદિન, બાળદિન.-૧૫ સપ્ટેમ્બર - ઇજનેરદિન.-૧૬સપ્ટેમ્બર - વિશ્વ શાંન્તિદિન.-૨૭ સપ્ટેમ્બર - વિશ્વ પ્રવાસન દિન.-૨૮ સપ્ટેમ્બર - શહિદ ભગતસિંહ જન્મદિવસ.-------------------------------------------------૧ ઓકટોબર - વિશ્વ વૃધ્ધદિન.-૨ ઓકટોબર - ગાંધી જયંતિ, વિશ્વ અહિંસાદિન,લાલબહાદુરશાસ્ત્રી જન્મદિવસ.-૪ ઓકટોબર - શ્યામજીકૃષ્ણ વર્મા જન્મદિવસ,વિશ્વપ્રાણી દિન-૮ ઓકટોબર - ભારતીય વાયુસેના દિન.-૯ ઓકટોબર - વિશ્વ ટપાલ દિન.-૧૬ ઓકટોબર - વિશ્વ અન્ન દિન.- ૨૪ ઓકટોબર - UNO સંયુક્ત રાષ્ટ્રદિન, માનવહક્કપત્રદિન.-૩૦ ઓકટોબર - વૈજ્ઞાનિક હોમીભાભા જન્મદિવસ,વિશ્વબચત દિન.-૩૧ ઓકટોબર - સરદાર વલ્લભભાઇ પટેલ જન્મદિવસ.-------------------------------------------------૪ નવેમ્બર - બળવંત ફડકે જન્મદિવસ.-૬ નવેમ્બર - કવિ ખબરદાર જન્મદિવસ.-૧૩ નવેમ્બર - ભાસ્કરાચાર્ય જન્મદિવસ.-૧૪ નવેમ્બર - બાળદિન, જવાહરલાલ નહેરુજન્મદિવસ.-૧૫ નવેમ્બર - ગિજુભાઇ બધેકા જન્મદિવસ.-૧૬ નવેમ્બર - રાણી લક્ષ્મીબાઇ જન્મદિવસ.-૧૯ નવેમ્બર - ઇન્દીરાગાંધી જન્મદિવસ.- ૨૬ નવેમ્બર - બંધારણ દિન.-------------------------------------------------૧ ડીસેમ્બર - વિશ્વ એઇડ્સ દિન, કાકાસાહેબકાલેલકરજન્મદિવસ.- ૩ડીસેમ્બર - વિશ્વ વિકલાંગ દિન.-૪ ડીસેમ્બર - નૌકાદળ દિન.-૭ ડીસેમ્બર - ધ્વજદિન.-૧૦ ડીસેમ્બર - માનવ અધિકાર દિન.-૧૨ ડીસેમ્બર - ધૂમકેતુ જન્મદિવસ.-૧૪ ડીસેમ્બર - રાષ્ટ્રીય ઊર્જા બચત દિન.-૨૩ ડીસેમ્બર - કિસાન દિન.-૨૪ ડીસેમ્બર - રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન.
[20:59, 2/06/2015] SMS Pradip Chaurasiya: 🍃💫🌾🌹🌻
✅સા.વિ

ધો-7 સે-2
🌻🌹🌾🍃💫
♦મધ્યયુગીન ગુજરાત
💫🍃🌾🌹🌻
➡ગુજરાતમાં ચાવડાવંશ, વાઘેલાવંશ અને સોલંકી વંશના શાસકોએ કેટલાં વર્ષ શાસન કર્યું ? - 560 વર્ષ.
 (૨) મધ્યયુગીન ગુજરાતમાં ગુજરાતની રાજધાની કઈ હતી ? - અણહિલવાડ પાટણ.
 (૩) અણહિલવાડ પાટણને સ્થાપનાર રાજાનું નામ જણાવો. - વનરાજ ચાવડા.
(૪) સિધ્ધરાજ જયસિંહે કયો ગ્રંથ બનાવડાવ્યો હતો ? - સિધ્ધહેમ શબ્દાનુંશાસન.
 (૫) સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી ? - મૂળરાજ સોલંકી.
(૬) પાટણની ઐતિહાસિક રાણકી વાવ કોણે બંધાવી હતી ? - રાણી ઉદયમતિ.
(૭) સિધ્ધરાજ જયસિંહે પાટણમાં કયું તળાવ બંધાવ્યું હતું ? - સહસ્ત્રલિંગ તળાવ.
(૮) શાહબુદ્દીન ધોરીને કઈ રાણીએ યુધ્ધમાં હાર આપી હતી ? - નાઈકીદેવી.
(૯) વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ જણાવો. - કરણદેવ વાઘેલા.
(૧૦) અહમદશાહે 1411 માં કયું નગર વસાવ્યું ? - અમદાવાદ.
(૧૧) ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત ક્યારે થઈ ? - સત્તરમી સદીમાં.
(૧૨) રાજધાનીનો પ્રદેશ સરસ્વતી નદીના કિનારે હોવાથી ક્યાં નામે ઓળખાતો ? - સરસ્વતીમંડલ.
(૧૩) સોલંકી યુગ દરમિયાન અગિયારમી સદીમાં મોઢેરામાં શાનું નિર્માણ કરવામાં આવ્યું ? - સૂર્યમંદિર.
 (૧૪) વડનગરનાં ઐતિહાસિક સ્થાપત્યનું નામ જણાવો. –
કિર્તિતોરણ.
💫🍃🌹🌻🌾
♦પાઠ-૨ ભારત : આબોહવા અને કુદરતી સંશોધનો.
🌾🌻🌹🍃💫
➡(૧) ભારતની મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે ? -કર્કવૃત. (૨) ઊંચાઈ પર આવેલાં સ્થળોનું તાપમાન કેવું હોય છે ? -ઠંડું.
 (૩) ઓકટોબર – નવેમ્બર માસમાં ક્યાં પવનોને લીધે વરસાદ પડે છે ? - મોસમી પવનો.
(૪) પૃથ્વી પર કુદરતી રીતે સર્જાયેલાં, સરળતાથી મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતાં કુદરતી પદાર્થોને શું કહે છે ? - કુદરતી સંશાધનો.
(૫) ગંગા નદીનું બીજું નામ જણાવો. -ભગીરથી.
(૬) બિહારની કઈ નદીમાં દર વર્ષે પૂર આવે છે ? -કોસી નદી. (૭)કાશ્મીરમાં પાણીના ક્યાં સરોવરો આવેલાં છે ? - દાલ અને વુલર.
(૮) ગુજરાતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે ? - નર્મદા યોજના.
(૯) જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામી રાસાયણિક બંધારણ ધરાવતાં પદાર્થોને શું કહે છે ? - ખનીજો. (૧૦)આ ખનીજનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં સૌથી વધુ થાય છે ? - સોનું.
(૧૧) ભારતમાં કેટલી જાતનાં વૃક્ષો થાય છે ? - ૫000. (૧૨)અંદમાન અને નિકોબાર દ્રીપસમૂહોના વૃક્ષોની ઊંચાઈ કેટલી હોય છે ? - 30 થી 35 મીટર.
(૧૩) ગંગા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં બનેલું જંગલ ક્યા નામથી ઓળખાય છે ? - સુંદરવન.
(૧૪) હોડી કે સ્ટીમરો ક્યા વ્રુક્ષના લાકડામાંથી બને છે ? - સુંદરીના.
(૧૫) ભારતના વિશિષ્ઠ પ્રાણીનું નામ જણાવો. – ગેંડો.
🍀🌾🌻🌹🍃💫
♦પાઠ- ૩. અદાલતો શા માટે ?
🍀🌾🌻🌹🍃💫
➡(૧)અદાલતો એ કયા તંત્રનો ભાગ છે ? – ન્યાયતંત્ર.
(૨) સૌથી નીચલી અદાલત કઈ અદાલત ગણાય ? - તાલુકા અદાલત.
(૩) રાજ્યની વડી અદાલતને શું કહે છે ? – હાઇકોર્ટ.
(૪) ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે ? –
અમદાવાદ.
(૪) આપણા દેશની સૌથી ટોચની અદાલત ક્યા નામે ઓળખાય છે ? - સર્વોચ્ચ અદાલત.
(૫) સર્વોચ્ચ અદાલત બીજા ક્યા નામે ઓળખાય છે ? - સુપ્રિમ કોર્ટ.
(૬) FIR નું પુરૂ નામ જણાવો. - ફર્સ્ટ ઇન્ફોર્મેશન રીપોર્ટ. અદાલતના વડા અધિકારીને શું કહે છે ? –
ન્યાયાધીશ.
(૭) ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ ? - ઈ.સ. 1960 માં.
🍀🌾🌻🌹🍃💫
♦પાઠ-૪. મુઘલ સામ્રાજ્ય : સ્થાપના અને વિસ્તરણ.
🍀🌾🌻🌹🍃💫
➡(૧) ભારતમાં મુઘલવંશની સ્થાપના કોણે કરી ? - બાબર.
(૨) બાબરના અવસાન બાદ મુઘલવંશનો રાજા કોણ બન્યો ? - હુમાયુ. (૩) અમરકોટના રાણાને ત્યાં કયા મુઘલ શાસકનો જન્મ થયો ? - અકબર.
(૪) દિલ્લીની ગાદી પર સૂરવંશનું સ્થાપનાર રાજાનું નામ જણાવો. - શેરશાહ સૂરી. (૫) અકબર નાનો હોવાથી શાસન કોણે સાંભળ્યું હતું ? - સરદાર બહેરામખાન.
(૬) અકબરે કોની સાથેના યુધ્ધ વિજયથી ચિતોડ અને રણથંભોર મેળવ્યાં ? - રાણા પ્રતાપ.
(૭) અકબર પછી દિલ્લીની ગાદી પર કોણ આવ્યું ? - જહાંગીર.
(૮) અકબરના દરબારમાં બુધ્ધિશાળી અને હાજરજવાબી તરીકે કોણ વખણાતું ? - બિરબલ.
(૯) જમીન મહેસૂલના દર કોણે નક્કી કર્યા હતાં ? - શેરશાહ સૂરી.
(૧૦) સિક્કા છાપવાના સ્થળને શું કહે છે? - ટંકશાળ.
 (૧૧) મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુધ્ધ ક્યાં સ્થળે થયું ? –હલ્દીઘાટી.
🍀🌾🌻🌹🍃💫
♦પાઠ- ૫ ભારત : ખેતી, ઉદ્યોગ અને પરિવહન.
🍀🌻🍃🌹🌾💫
➡ (૧) આપણા દેશના કેટલાં ટકા લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ? – ૭૦ % (૨)ઓછા કસવાળી જમીન ક્યાં પાકને વધુ અનુકૂળ આવે છે ? - જુવાર અને બાજરી.
(૩) બાજરીનું સૌથી વધુ ઉત્પાદન દેશમાં ક્યાં થાય છે ? - રાજસ્થાન. (૪) કયા પાકના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં પ્રથમ ક્રમ છે ? - બાજરી અને શેરડી.
(૫) “ઘઉં ના ભંડાર” તરીકે કયું રાજ્ય ઓળખાય છે ?- પંજાબ.
(૬) શણના પાકને તૈયાર થતાં કેટલા મહિનાનો સમય લાગે છે ? - 8 થી 10 મહિના.
(૭) દુનિયાની સૌથી મોટી નહેર યોજનાનું નામ જણાવો. - ઇન્દિરા નહેર યોજના. (૮) ભારતમાં “પોલાદ-ઉદ્યોગના પિતા” તરીકે કોણ પ્રખ્યાત છે ? - જમશેદજી ટાટા.
 (૯) ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ? - ધોરીમાર્ગ નં- 7. (૧૦) ભારતમાં મેટ્રો ટ્રેન ક્યાં કાર્યરત છે ?- દિલ્લી અને કલકત્તા.
(૧૧) પર્વતીયપ્રદેશો કે જ્યાં રેલમાર્ગ અને સડક માર્ગ શક્ય નથી, ત્યાં શાનો ઉપયોગ થાય છે ? - રોપ વે.
 (૧૨) રાષ્ટ્રીય ધોરીમાર્ગના માઈલસ્ટોનમાં શું લખેલું હોય છે ? -N.H.
🌾🌹🍃🌻🍀💫
♦પાઠ- ૬ મુઘલ સામ્રાજ્ય : સુવર્ણયુગ અને અસ્ત.
🌾🌹🍃🌻🍀💫
 ➡(૧) મુઘલ સામ્રાજ્યનો સૌથી વધુ પ્રતિભાશાળી શાસક કોણ હતો ? - અકબર.
(૨) વિશ્વ વિખ્યાત તાજમહલ કોણે બંધાવ્યો હતો ? - શાહજહાં.
(૩) ‘રાજ્યની આબાદીનો પાયો ખેતી છે’ આવું કયો શાસક માનતો હતો ? - શાહજહાં.
 (૪) જહાંગીરના સમયમાં કયો ઉત્સવ ઉજવવામાં આવતો ? - દશેરા.
(૫) મુઘલ શાસનકાળમાં ગુજરાતની કઈ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત હતી? - સુતરાઉ કાપડ. (૬) કયા મુઘલ શાસક “મહેલોનો બાંધનાર” તરીકે ઓળખાય છે ? - શાહજહાં.
(૭) શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો ? - ઈ.સ. 1630 માં શિવનેરીના કિલ્લામાં. (૮) શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં સ્થળે થયો હતો ?- રાયગઢ.
🌾🌹🍃🌻🍀💫
♦પાઠ- ૭. બજારમાં ગ્રાહક.
🌾🌹🍃🌻🍀💫
➡ (૧) સાપ્તાહિક બજાર બીજા કયા નામે ઓળખાય છે ? - ગુર્જરી બજાર.
(૨) પૈસા આપી વસ્તુ ખરીદનારને શું કહે છે ? - ગ્રાહક.
(૩) શાકાહારી ખાદ્યસામગ્રી પર ક્યા રંગનું ચિન્હ હોય છે ? - લીલા રંગનું.
 (૪) RTI નું પુરૂ નામ જણાવો. - રાઈટ ટુ ઇન્ફોર્મેશન.
(૫) ખેતપેદાશોથી તૈયાર થતી ચીજવસ્તુઓ પર શાનું ચિહન હોય છે ? - લાલ રંગનું.
 (૬) ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુ પર શાનું નિશાન હોય છે ? - ISI.
(૭) ઊનની બનાવટો અને પોશાકની વસ્તુ પર શાનું નિશાન હોય છે ? - વુલમાર્ક.
(૮) સોના-ચાંદીની બનાવટો પર શાનું નિશાન હોય છે ? – હોલમાર
્ક.
🍀🌻🍃💫🌹🌾
♦પાઠ – ૮. મધ્યકાલીન સ્થાપત્યો.
🌾💫🍃🌻🍀🌹
➡(૧) સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ? - જૂનાગઢ.
 (૨) જામનગરમાં ગુજરાતમાં ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠે કયું યાત્રાધામ આવેલું છે ? - દ્વારકા.
(૩) ગુજરાતનું કયું મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે? -
દ્વારકા મંદિર.
 (૪) ભીમદેવ પહેલાએ મહેસાણા જીલ્લામાં કયું સ્થાપત્ય બંધાવ્યું હતું ? - મોઢેરાનું સૂર્યમંદિર.
(૫) રૂદ્ર મહાલય ક્યાં આવેલ છે ? - પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં.
(૬) સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે ? - અમદાવાદ.
(૭) કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ? - કુતુબુદ્દીનને.
 (૮) દિલ્લીનો કુતુબમિનાર કોણે બંધાવ્યો હતો ? - ઈલ્તુત્મિશ.
(૯) ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ કોને બંધાવી હતી ? - કુતુબદીન ઐબક.
(૧૦) તુંજાવરનું બૃહદેશ્વરનું મંદિર કોને બંધાવ્યું હતું ? - રાજરાજે.
(૧૧) ભારતનો સૌથી ઊંચો દરવાજો કયો છે ? - બુલંદ દરવાજો, ઊંચાઈ-53 મીટર.
(૧૨) શાહજહાંએ તાજમહલ કોની યાદમાં બંધાવ્યો હતો ? - તેની પત્ની મુમતાજની યાદમાં.
(૧૩) મુઘલ શાસનકાળ દરમિયાનના સ્થાપત્યોમાંથી કોનો સમાવેશ વિશ્વની સાત અજાયબીઓમાં થાય છે ? – તાજમહલ.
💫🍀♦🌻🍃
♦પાઠ-૯. ભારત : લોકજીવન.
🌹🍃🍀🍀🌻💫🌾
 ➡(૧)ગુજરાતનું કયું નૃત્ય પ્રસિધ્ધ છે ? -ગરબા.
 (૨) લાવણી ક્યાં રાજ્યનું નૃત્ય છે ? - મહારાષ્ટ્ર.
(૩) પંજાબનું કયું પીણું પ્રસિધ્ધ છે ? - લસ્સી.
(૪) પાંચ નદીઓનો પ્રદેશ તરીકે કોણ જાણીતું છે ? - પંજાબ. (૫)નૌકાઘર બીજા ક્યાં નામથી ઓળખાય છે ? - શિકારા.
(૬) દક્ષિણ ભારતમાં કઈ વાનગી પ્રસિધ્ધ છે ? - ઈડલી-ઢોંસા.
 (૭) તમિલનાડુ તથા આંધ્રપ્રદેશના નૃત્યોના નામ જણાવો. - ભરતનાટ્યમ અને કૂચિપૂડી.
(૮) બંગાળની લોકપ્રિય વાનગીનું નામ જણાવો. - રસગુલ્લાં.
 (૯) બિહુ નૃત્ય ક્યાં રાજ્યનું છે ? – આસામ.
🌹🍃🍀🌻💫
♦પાઠ- ૧૦. જાહેર મિલકતો.
🌾🍀🌻💫🌹
➡ (૧) જે સામગ્રી કે સ્થળનો ઉપયોગ બધાં કરી શકતા હોય તેણે શું કહેવાય ? - જાહેર મિલકત.
 (૨) આપણું ઘર એ જાહેર મિલકત કહેવાય ? - ના.
(૩) જાહેર રસ્તા પર વ્રુક્ષો એ જાહેર મિલકત કહેવાય ? - હા. (૪) સ્થાપત્યોને નુકશાન કરવાથી શું થાય ? - ગુનો બને, સજા થાય.
🌾🍀🌻🍃
♦પાઠ- ૧૧. ઈશ્વર સાથે અનુરાગ.
🍀💫🍃🌹🌻
➡ (૧) વલ્લભાચાર્યનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - બિહારના ચંપારણ્યમાં ઈ.સ. 1479માં.
(૨) ચૈતન્ય મહા પ્રભુનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - બંગાળમાં ઈ.સ.1485માં નાદિયામાં.
(૩) ગુરૂ નાનકનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - ઈ.સ.1469માં લાહોર નજીક તલવંડી ગામે. (૪) શીખ ધર્મગ્રંથનું નામ જણાવો. - ગુરૂ ગ્રંથ સાહેબ.
 (૫) ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી ? - સ્વામી રામાનંદ.
(૬)“વૈષ્ણવજન તો તેને રે કહીએ” કાવ્ય કોણે રચ્યું હતું ? - નરસિંહ મહેતા.
(૭) સંત કબીર શાનાં માટે જાણીતા છે ? - દોહા માટે. (૮) સંત રૈદાસનો જન્મ ક્યાં થયો હતો ? - કાશી. (૯) સંત રૈદાસની શિષ્યાનું નામ જણાવો. – મીરાંબાઈ.
🌾💫💫💫💫
♦પાઠ- ૧૨. ખંડ-પરિચય : ઉત્તર અમેરિકા , દક્ષિણ અમેરિકા અને યુરોપ.
🍃🍃🍃🍃🍃🍃🍃
 (૧) અમેરિકાનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું ? - અમેરીગો વેસ્પુચી.
(૨) અમેરિકાના મૂળ વતનીઓ ક્યા નામે ઓળખાય છે ? - રેડ ઇન્ડિયન.
(૩) મેકેન્ઝી નદીઓના બનેલા મેદાનોનું નામ જણાવો. - પ્રેરિઝના મેદાનો.
(૪) ઉત્તર અમેરિકાના સૌથી ઊંચાં શિખરનું નામ જણાવો. - માઉન્ટ મેકિન્લે.
 (૫) અલાસ્કાના બર્ફીલા પ્રદેશના લોકો કેવાં ઘરમાં રહે છે ? - બરફના ચોસલામાંથી બનેલ ઇગ્લુમાં.
(૬) કેનેડામાં કયું ખનીજો વિશ્વમાં સૌથી વધુ મળે છે ? - એસ્બેસ્ટોસ, નિકલ, પ્લેટિનમ.
(૭) વિશ્વની સૌથી મોટી નદીનું નામ જણાવો. - એમેઝોન.
(૮) પંપાઝ મેદાનોમાં કયું ઘાસ જાણીતું છે ? - આલ્ફાલ્ફા.
(૯) ઉત્તરધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર ભારતીય નારીનું નામ જણાવો. - પ્રીતી સેનગુપ્તા.
 (૧૦) બ્રાઝિલમાં કયો અજાયબ અજગર જોવા મળે છે ? – એનાકોન્ડા
🌾🌻🌹🍀💫 O.B.RAYKA EDUCATION TRUST PATAN
Odharbhai Desai

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો